વડોદરા માં આગામી 15 સપ્ટેમ્બરથી ટુ-વ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે.
વડોદરા વાસીઓ હેલ્મેટ પહેરવાની આદત ન હોય તો પાડી દેજો. નહીં તો દંડ ભરવા તૈયાર થઈ જજો. કેમકે વડોદરામાં 15 સપ્ટેમ્બર થી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે.
... વડોદરા પોલીસ કમિશ્નરે 15 સપ્ટેમ્બરથી ટુ-વ્હીલર વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરવાની જાહેરાત કરી છે...
....બી.સી.ચૌહાણ..
સોશિયલ મીડિયા ન્યુઝ.વડોદરા...