✈️ ભાવનગર એરપોર્ટ પર ભવ્ય સ્વાગત 🌸
ભારતના યશસ્વી વડાપ્રધાનશ્રી Narendra Modi સાહેબનું ભાવનગર એરપોર્ટ પર આગમન થતાં જ મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel
✈️ ભાવનગર એરપોર્ટ પર ભવ્ય સ્વાગત 🌸
ભારતના યશસ્વી વડાપ્રધાનશ્રી Narendra Modi સાહેબનું ભાવનગર એરપોર્ટ પર આગમન થતાં જ મુખ્યમંત્રી શ્રી Bhupendra Patelજી, માનનીય મંત્રીશ્રીઓ, જનપ્રતિનિધિઓ તેમજ ભાવનગરના લોકહૃદય સમર્પિત નાગરિકોએ હર્ષોઉલ્લાસથી ભવ્ય સ્વાગત કર્યું.
🌺 પરંપરાગત વાદ્ય-ઘોષ અને હાર્દિક આવકાર સાથે ભાવનગરે આજના ઐતિહાસિક પ્રસંગે પોતાની સંસ્કૃતિ અને સ્નેહાભાવ દર્શાવ્યો.
આજે યોજાનારા “સમુદ્ર સે સમૃદ્ધિ” કાર્યક્રમથી સમગ્ર ગુજરાત અને દેશના મેરિટાઈમ વિકાસમાં નવા અધ્યાયની શરૂઆત થશે