logo

ગુજરાતની ભૂમિ પરથી દેશના મેરિટાઇમ ક્ષેત્રના સર્વાંગી વિકાસના નવા અધ્યાયનો શુભારંભ કરવા પધારેલ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું ભાવનગર એરપોર્ટ

ગુજરાતની ભૂમિ પરથી દેશના મેરિટાઇમ ક્ષેત્રના સર્વાંગી વિકાસના નવા અધ્યાયનો શુભારંભ કરવા પધારેલ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું ભાવનગર એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ અન્ય મહાનુભાવોએ ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું હતું.

1
0 views