નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ઓલપાડ વિધાનસભા ના ધારાસભ્ય અને ગુજરાત સરકાર ના માનનીય રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ દર્શન કર્યા
નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ઓલપાડ વિધાનસભા ના ધારાસભ્ય અને ગુજરાત સરકાર ના માનનીય રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ તથા કોર્પોરેટરશ્રી ઓ આજ રોજ બહુચર માતા ના મંદિર એ બહુચર માતાના દર્શન માટે આવ્યા હતા.બહુચર માતા ના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા ને અમરોલી યુવા સંગઠન વતી જીગ્નેશભાઈ પટેલ દ્વારા મંત્રી મુકેશ પટેલ નું સ્વાગત અને સમ્માન કરવામાં આવ્યુ .