logo

ગુજરાત સરકાર નોટરી એડવોકેટ લિસ્ટ જાહેર કર્યું

ગુજરાત સરકારના કાયદા વિભાગનોટરી નિમણૂક બાબતે યાદી જાહેર કરી છે જેમાં સરકાર દ્વારા 1518 એડવોકેટ ને નોટરી તરીકે યાદીમાં સમાવેશ કરેલ છે હવેથી આગળની પ્રક્રિયા માટે વેરીફીકેશન તેમજ જરૂરી કાર્યવાહી માટે ની વિગતો જાહેર કરવામાં આવશે કે અત્રે જરૂરી છે કે 1,660 સામે 1518 ની યાદી જાહેર કરવામાં આવ્યું છે

15
1796 views