logo

ગુજરાતમાં 28 સપ્ટેમ્બર થી ત્રણ ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી!!

હાલ રાજ્યમાં નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે નવરાત્રિમાં ભંગ પાડવાની તૈયારી સાથે વરસાદ આવી રહ્યો છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પડશે તેમજ હવામાન વિભાગે પણ આગાહી કરેલી છે જેથી નવરાત્રીના તહેવાર ના છેલ્લા દિવસો માં ખેલૈયોના રંગમાં ભંગ પાડે તેવું લાગી રહ્યું છે વરસાદી માહોલને કારણે નવરાત્રી ની મજા બગડવાની હોય તેવું વાતાવરણ સમજાઈ રહ્યું છે

0
67 views