રિપોર્ટર:બાબુભાઈ બુબડીયા
સાબરકાંઠા:પોશીના તાલુકાના પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લોકોને હજુ સુધી લાભ મળેલ નથી ઝુંપડાઓમાં રહેતા પ્રધાન મંત્રી આવાસ યોજનાનો તાત્કાતિક લાભ મળે તો પાકા મકાનમાં રહેવા લાગે એવી એમની આશા છે
રિપોર્ટર: દિલીપભાઈ ફાંગણાભાઈ ગમાર સાબરકાંઠા:પોશીના તાલુકાના પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લોકોને હજુ સુધી લાભ મળેલ નથી ઝુંપડાઓમાં રહેતા પ્રધાન મંત્રી આવાસ યોજનાનો તાત્કાતિક લાભ મળે તો પાકા મકાનમાં રહેવા લાગે એવી એમની આશા છે હમારા બાપ દાદા કોઈએ પ્રધાનમંત્રી આવાસ યોજના મકાન ક્યારે સરકારની સહાય જોવા મા નહીં આવી અમને પણ આજદન સુધી કોઈ સરકારની સહાય મળે નથી તો સરકારની સહાય મળે તેવી વિનંતી છે