logo

આડીનાર ચોકડી પાસે જય અંબે ફટાકડા ની નવી સોપ નું શુભારંભ...

નડિયાદ તાલુકાના આડીનાર ચોકડી પાસે આજરોજ મહુધા વિધાનસભાના મત વિસ્તારના આડીનાર ચોકડી પાસે રુદ્રાક્ષ કોમ્પલેક્ષ ખાતે નટુભાઈ સોલંકી પાલૈયા મનીષભાઈ ના આમંત્રણ ને માન આપી ને તેઓના નવીન સોપાન જય અંબે ફટાકડા સેન્ટર ના શુભારંભ પ્રસંગે હાજરી આપી નવીન સહાસ બદલ અભિનંદન 🙏
.... બી. સી. ચૌહાણ.. નડીઆદ (આડીનાર). તા. ૦૨/૧૦/૨૦૨૫ .

19
1730 views