logo

જાયન્ટ્સ ગ્રુપ ઓફ સચિન વિભાગ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન

જાયન્ટ્સ ગ્રુપ ઓફ સચિન વિભાગ દ્વારા આરોગ્ય જાગૃતિ અને જનસેવાના હેતુસર મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સુરત ચોર્યાસી વિસ્તારના ધારાસભ્ય શ્રી સંદીપભાઈ હાજર રહ્યા હતા અને તેમણે આયોજકોના પ્રયાસોની પ્રશંસા કરી. કેમ્પમાં વિવિધ જાતિના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને નિ:શુલ્ક આરોગ્ય તપાસ, માર્ગદર્શન તેમજ જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

0
0 views