રાધનપુર કંડલા હાઇવે પર ગમખ્વાર અકસ્માત :
ત્રણનાં મોત, સત્તરથી વધુ ઇજાગ્રસ્ત — ધારાસભ્ય લવિંગજી સોલંકી ઘટના સ્થળે પહોંચ્યા, રાધનપુર કંડલા હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત નેશનલ હાઇવે નંબર 27 ઉપરરાધનપુરના મોટીપીપળી ગામ નજીક સર્જાયો અકસ્માત એક સાથે 5 વાહનો નો સર્જાયો અકસ્માત ટ્રેલર બાઈક,જીપ ડાલુ સહિતના સર્જાયા અકસ્માત અકસ્માત સર્જાતા 3 ના મોત 17 થી વધુ ઇજાગ્રસ્તઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતેભયાનક અકસ્માતમાં હજી મૃત્યુ આંક વધી શકે તેવી શક્યતા ચાર લોકો છે ગંભીર રાધનપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી, ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી રાધનપુર ડીવાયએસપી ડીડી ચૌધરી ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી ઘાયલોને વધુ સારવાર માટે રાધનપુર ખાતેથી ધારપુર મેડિકલ કોલેજ ખાતે રીફર કરવામાં આવ્યા