હાલોલ તાલુકાના #ભમ્મરીયા ગામે વિકાસ સપ્તાહ અંતર્ગત પ્રાથમિક શાળામા પોલીકેબ કંપની દ્વારા સી.એસ.આર ફંડ હેઠળ નવીન બનાવેલ 2 ઓરડાઓનુ લોકાર્પણ
હાલોલ તાલુકાના #ભમ્મરીયા ગામે વિકાસ સપ્તાહ અંતર્ગત પ્રાથમિક શાળામા પોલીકેબ કંપની દ્વારા સી.એસ.આર ફંડ હેઠળ નવીન બનાવેલ 2 ઓરડાઓનુ લોકાર્પણ હાલોલ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી #જયદ્રથસિંહજી_પરમાર સાહેબના વરદ હસ્તે કરવામા આવ્યુ.
#SevaSaptah
#HarGharSwadeshi