logo

ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા બાદ પ્રથમવાર બનાસકાંઠા પધારેલા શ્રી Jagdish Panchal જીનો ભવ્ય અભિવાદન સમારોહ

સશક્ત કાર્યકર્તા, મજબૂત સંગઠન

ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા બાદ પ્રથમવાર બનાસકાંઠા પધારેલા શ્રી Jagdish Panchal જીનો ભવ્ય અભિવાદન સમારોહ પાલનપુર ખાતે યોજાયો.

આ સમારોહમાં પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જયંતિભાઈ કવાડીયા, પ્રદેશ મંત્રી શ્રીમતી નૌકાબેન પ્રજાપતિ, રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક, શ્રી બાબુભાઈ દેસાઈ સહિત જિલ્લાના હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ, સામાજિક આગેવાનો અને હજારોની સંખ્યામાં નાગરિકો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.

22
328 views