logo

આવો, સ્વદેશી અપનાવીએ આત્મનિર્ભર ભારત બનાવીએ

આવો, સ્વદેશી અપનાવીએ
આત્મનિર્ભર ભારત બનાવીએ

પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal જીએ આજે અંબાજી ખાતે 'આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન' અંતર્ગત દુકાનો પર સ્ટીકર લગાવ્યા અને સૌ વેપારીઓને 'હર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી'ના મંત્ર સાથે સ્વદેશી વસ્તુઓનું વેચાણ કરવા આગ્રહ કર્યો.

65
2451 views
1 comment