આણંદ: કરમસદ આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વિદ્યાનગર ખાતે આવેલ રાધે ઢોકળા ને સીલ મરાયું
મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, સેનેટરી ઇન્સ્પેક્ટર અને ટીમ દ્વારા વિદ્યાનગરના રાધે ઢોકળા ખાતે જરૂરી તપાસણી કરતા જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી છે, જેમાં સ્વચ્છતા નો સદંતર અભાવ, ખોરાકમાં ભેળસેળ અને ગંદકી જોવા મળી હતી