
માધાપર લોહાણા સમાજ દ્વારા પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપા ની ૨૨૬ જન્મ જયંતિ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી
સંત શિરોમણી શ્રી જલારામબાપાની ૨૨૬ મી જન્મ જયંતિ ની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી હતી.માધાપર લોહાણા મહાજન અને લોહાણા મહાજનવાડી ટ્રસ્ટ દ્વારા જન્મ જયંતિ નિમિતે બાલા હનુમાન મંદિર ખાતે પૂજન વિધિ તેમજ જલારામ મંદિર,મહાવીર નગર માં પૂજન વિધિ કરાઈ હતી આ કાર્યક્રમ ના મુખ્ય દાતા શ્રી નથુલાલભાઈ ચત્રભુજ ભીંડે પરિવાર રહ્યા હતા.મુખ્ય દાતા,સહયોગી દાતા તેમજ કળશ ધારી બાલિકાઓ નું સન્માન કરવામાં આવ્યું હતું સવારે જલારામ દરિયાલાલ મંદિર જુનાવાસ થી શોભાયાત્રા સ્વામિનારાયણ નગર,ખેતરપાળ મંદિર,નવાવાસ ગ્રામ પંચાયતથી મુખ્ય માર્ગ ફરીને માધાપર લોહાણા મહાજનવાડીમા પૂર્ણ થઈ હતી.મહિલા મંડળે તલવારરાસ સાથે શોભાયાત્રા માં ભાગ લીધો હતો.ત્યારબાદ સમૂહ પ્રસાદ યોજાયો હતો ભુજ મહાજન હોદેદારો તથા માધાપર ગામના અગ્રણીઓ સાથે રધુવંશી પરીવારો ઉપસ્થિત રહ્યાં હતાં
મહાજન પ્રમુખ મનોજભાઈ ઠક્કર મેનેજીંગ ટ્રસ્ટી દિનેશભાઇ ઠક્કર,કપિલભાઈ દૈયા હિતેશભાઈ મજીઠીયા કિશોરભાઈ કારીયા રોહિતભાઈ જોબનપુત્રા જીગરભાઈ રાજદે નરેશભાઈ દાવડા,ધીરજભાઈ ઠક્કર,કિરણભાઈ કોટક,નટવરલાલ રાયકુંડલ, ભરત ભાઈ ભીંડે,રાજેશ આથા,નીતિનભાઇ ચોથાણી પ્રકાશભાઈ ભીંડે,નરેન્દ્રભાઈ મીરાણી,વિનોદભાઈ મીરાણી, મેહુલ રાયકુંડલ, ઘનશ્યામભાઈ ચોથાણી અમૃતભાઈ બાવળ ,નીતિનભાઇ ઠક્કર મહિલા મંડળ પ્રમુખ વર્ષાબેન જોબનપુત્રા,કિરણબેન ઠક્કર,બીનાબેન દૈયા,ભારતીબેન ઠક્કર,સોનલબેન ઠક્કર,કાજલબેન ઠક્કર,હનીબેન કોટક યુવક મંડળ પ્રમુખ યજ્ઞેશ રાયકુંડલ,વિરલ પોપટ,હિરેન ચંદે, રાહુલ કોટક, ચેતન ઠક્કર ,પંકજ પુજારા, હિરેન રાયઠથા,શિવમ રૂપારેલ, ચિરાગ રૂપારેલ, ઉદય ચંદે, પુષ્કર ચોથાણી,પંકજ પૂજારા,ચિંતન ઠક્કર સહયોગ આપ્યો હતો