રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ ગુજરાત સુરત ઓલપાડ આજ રોજ ઈચ્છા નગર સોસાયટી દ્વારા હનુમાન ચાલીસા ના પાઠ નું સુંદર આયોજન કરવામાં આવ્યું.
સુરતઃ આજ રોજ ગોલાગામ ભજન મંડળ દ્વારા 40હનુમાન ચાલીસા ના પાઠ કર્યા.
જેમાં સમસ્ત ICC યુવક મંડળ ઇચ્છાનગર સોસાયતિ, જહાંગીરપુરા ના
ભરતભાઈ જગજીવનભાઈ પટેલ (ગોલા વાળા)
અશ્વિનભાઈ કેશવભાઈ પટેલ
પ્રકાશભાઈ ડાહ્યાભાઈ પટેલ
કાંતિભાઈ કલ્યાણ ભાઈ પટેલ
વિનોદભાઈ કલ્યાણભાઈ પટેલ
તથા સમસ્ત ICC યુવક મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
આ સાથે
આખા વર્ષ દરમ્યાન ભક્તિભાવ ના વિવિધ પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવે છે.
જેમ કે નવરાત્રી શેરી ગરબા મહોત્સવ ગણપતિ મહોત્સવ દત્ત બાવાની ના પાઠ જલારામ જયંતી નો જાહેર ભંડારો 4હજાર થી વધુ માણસો ની પ્રસાદી નું આયોજન કરે છે.
આ સોસાયટી ના વડીલો દ્વારા જણાવવા આવ્યું કે આપણી હિન્દુ સંસ્કૃતિ ને જાળવી રાખવા માટે પ્રયાસ કરી રહ્યા છે.
જેમાં આખી ઇચ્છા નગર સોસાયટી નો સહયોગ રહે છે.