logo

રાજ્ય સરકારે કૃષિ સહાય પેકેજ જાહેર કરેલ પરંતુ ઓનલાઇન અરજી ફોર્મ ભરવામાં મોટી તકલીફ??

તાજેતરમાં ગુજરાત રાજ્યમાં કુદરતી આફત માવઠો આવેલ જેનાથી સમગ્ર રાજ્યના ખેડૂતો ના પાકને નુકસાન થયું છે અને ખેડૂતોની હાલત ખૂબ જ ગંભીર થઈ છે રાજ્ય સરકારે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે જેના ઓનલાઇન અરજી ફોર્મ ભરાવાનું ચાલુ છે પરંતુ ગામડાના ખેડૂતો ફોર્મ ભરવા જાય છે ત્યારે ટેકનિકલ ખામીઓને કારણે ફોર્મ ભરાતા નથી અને ધર્મ ધક્કા ચાલુ થઈ ગયા છે જેથી રાજ્ય સરકાર તાકીદે આ બાબતે વ્યવસ્થા કરી અરજી ફોર્મ યોગ્ય રીતે ભરાય તેવી વ્યવસ્થા કરે તેવી રાજ્યના ખેડૂતો માંગ કરી રહ્યા છે હાલ તો સર્વર ડાઉન ની તકલીફ હેરાન કરી રહી છે

19
1140 views