logo

રાજુલા માં સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જ્યંતી નિમિતે યુનિટી માર્ચ નું આયોજન કરાયું

આજ રોજ રાજુલા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જ્યંતી નિમિતે યુનિટી માર્ચ નું આયોજન કરાયું હતું જેમાં ભવ્ય પદયાત્રા નું આયોજન માં ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી તેમજ અન્ય આગેવાનો જોડાયા હતા આ પ્રસંગે સરસ્વતી વિદ્યાલય ખાતે આ યાત્રા નું સ્વાગત કરવા માં આવેલ જેમાં બાલા ઓ નૃત્ય દ્વારા સ્વાગત કર્યું હતું

23
2977 views