logo

ઉમદા સામુદાયિક પહેલ માટે TCPL ને હાર્દિક અભિનંદન અને આભાર

📍 સ્થળ: દપાડા, TCPL ફેક્ટરી
TCPL ફેક્ટરી દ્વારા મહિલા મંડળ અને ગ્રામજનોને જરૂરીયાતના ખેતીનાં સાધનો વિતરણ કરવામાં આવ્યા. આ ઉમદા સામુદાયિક પહેલ માટે TCPL ને હાર્દિક અભિનંદન અને આભાર.
આ સાધનોનું લોકાર્પણ આપણા ગામના નવા સરપંચ શ્રી નગીનભાઈ વળવીના હસ્તે કરવામાં આવ્યું. સરપંચજીના માર્ગદર્શન અને સહયોગ માટે તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન.
આ પ્રયાસથી ગ્રામીણ વિકાસને નવી ઊર્જા મળશે અને ખેતીમાં વધુ સમર્થતા આવશે.
#TCPL #દપાડા #ખેતીસાધનો #સરપંચનગીનભાઈવળવી #ગ્રામવિકાસ #સામુદાયિકસેવા

20
1384 views