logo

Photo of 1995

આ એક દુર્લભ ફોટો વર્ષ 1995માં ગુજરાતના તે સમયના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના શપથગ્રહણ સમારોહનો છે… જરા ધ્યાનથી જુઓ… લાલકૃષ્ણ અડવાણી અને પ્રમોદ મહાજન ખુરશી પર બેઠા દેખાય છે… તેમના બરાબર સામે જમીન પર દરી ઉપર એક કાર્યકર બેઠો છે… જે આજે વિશ્વનો સૌથી ચર્ચિત અને માનનીય લીડર છે! ઓળખી લીધા?

આ છે સાચું લોકશાહીનું ઉદાહરણ — જેમાં એક સામાન્ય કાર્યકર પણ પ્રધાનમંત્રીની ખુરશી સુધી પહોંચી શકે… શું કોઈ બીજી પાર્ટીમાં આ દમ છે?

7
449 views