પ્રાંતિજ તાલુકાના દલપુર નજીક હાઇવે જોગણી માતાજીના મંદિર પરિસર માં ટ્રક ઘૂસી
સાબરકાંઠા જિલ્લાના દલપૂર નજીક આવેલા જોગણી માતાજીના મંદિર પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં એક ટ્રક ઘૂસી જતાં મંદિર ના આગળ બનાવેલ શેડ તેમજ આગળ નું બાંધકામ ને નુકસાન થયું હતું જોકે મંદિર નું ચમત્કારિક કોઈ નુકસાન થયું નથી જેથી ભક્તો માં આસ્થા નું પ્રતિક એવા જોગણી માતાજીના ના મંદિર રવિવાર ના દિવસે ભક્તો ની ભીડ હોય છે જોકે રવિવાર સિવાય ના દિવસે બનેલી ઘટના માં કોઈ જાનહાનિ થઈ ન હતી જેથી ભક્તો એ હાશકારો અનુભવ્યો હતો