logo

Junagadh SakkarbaugZoo

શિયાળાની વધતી ઠંડીને ધ્યાનમાં રાખીને જૂનાગઢના સકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓની સલામતી અને આરોગ્ય માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ❄️🐾 પાંજરાઓમાં હિટર ગોઠવીને પ્રાણીઓને ઠંડીથી રાહત આપવામાં આવી રહી છે. 🌿🦁

27
934 views