logo

દીપડાને પકડવાથી ચાર ગામના લોકોએ રાતનો શ્વાસ લીધો

_ઉમરાળા થી વાવડી (હળીયાદ) વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ધમાલ મચાવતાં દીપડા ને અંતે આજે સવારે વાવડી અને રાજસ્થળી વચ્ચે ના વાડી વિસ્તારમાં પકડી પાડી પાંજરે પુરાયો._વલ્લભીપુર તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી આતંક મચાવતો દીપડો આજે વહેલી સવારે પાંજરે પુરાયો છે. વન વિભાગે ઉમરાળાથી વાવડી હળિયાદ વચ્ચેના વાડી વિસ્તારમાં પાંજરું ગોઠવી દીપડાને પકડ્યો હતો. આ દીપડાના પકડાવાથી ચાર ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

58
2316 views