અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરેટમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ અધિકારીશ્રીઓએ બઢતી મેળવેલ, જે અંગે તા.01/01/2026ના રોજ મે. પોલીસ કમિશ્નરશ્રી જી.એસ.મલિક સર
રેન્ક સેરેમની:
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરેટમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ અધિકારીશ્રીઓએ બઢતી મેળવેલ, જે અંગે તા.01/01/2026ના રોજ મે. પોલીસ કમિશ્નરશ્રી જી.એસ.મલિકનાઓના અધ્યક્ષ સ્થાને રેન્ક સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું.
અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા શ્રી નીરજકુમાર બડગુજરનાઓને આઇ.જી.પી. ગ્રેડમાં તથા શ્રી રાહુલ ત્રિપાઠી અને શ્રી હિમકર સિંહનાઓએ સિલેક્શન ગ્રેડમાં બઢતી મેળવેલ છે.
*સુરક્ષા માટે સજ્જ શહેર પોલીસ*