logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

નડિયાદ સંતરામ મંદિર ખાતે પોષી પૂનમ (બોર પુનમ) મહોત્સવ ઉજવાયો. ... 3, January 2026

....ખેડા જિલ્લાના નડિયાદ ખાતે સંતરામ મંદિર જય મહારાજના નાદ સાથે સંતરામ મંદિરમાં પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી રામદાસજી મહારાજના આશીર્વાદ મેળવ્યા .બાદ ઉપસ્થિતિમાં બોર વર્ષા કરી હતી. જે નજારો જોઈને ભક્તોને ધન્યતા નો અનુભવ કર્યો હતો.
... બોર વર્ષા મહોત્સવ વિશે: એક માન્યતા છે કે બાળક તેની ઉંમર પ્રમાણે બોલતું ન હોય તો સંતરામ મંદિરમાં બોર વરસાદ કરવાની બાધા રાખવામાં આવે છે તો તે બાળક જલ્દી બોલતો થઈ જાય છે. આજે સંતરામ મંદિર નડિયાદમાં મોટી સંખ્યામાં આજુબાજુ ગામના લોકોએ સાકર બોર ઉછમણી કરવાની બાધા રાખી હતી તો તે કેટલાક લોકોએ બાધા પૂર્ણ કરવા માટે સંતરામ મંદિરમાં બોર વર્ષા કરી હતી કેટલાક લોકોએ પાંચ વર્ષના થયા પછી પણ મમ્મી - પપ્પા જેવા શબ્દો બોલી શકતા નથી બાળકોને જલ્દી બોલતા પણ આવડતું નથી આવા બાળકોના માતા-પિતા સંતરામ મંદિરમાં પોષી પૂનમે બોર ઉછાળવાની બાધા રાખતા હોય છે. માન્યતા છે કે સંતરામ મંદિરમાં પોષી પૂનમે બોર વર્ષા કરવાથી પોતાનું બાળક જલ્દી બોલતું થાય છે.
.. ખાસ કરીને નડિયાદમાં બોર ઉછામણા વર્ષા મોટી સંખ્યામાં ભક્તો એકતા થતા હોય છે. અને પોતાનું બાળક જલ્દી બોલતું થાય તેવી બાધા રાખતા હોય છે અને જેથી જેવો નું બાળક બોલતું થઈ ગયું હોય તો તે પોતાની બાધા પૂર્ણ કરવા બોર વર્ષા કરતા હોય છે.

46
1263 views

Comment