logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

વિરમગામ મત વિસ્તારમાં ફોર્મ નં -૭ ના વ્યાપક દુરુપયોગ

મતદાર યાદી સુધારણા પ્રકિયા દરમિયાન વિરમગામ મત વિસ્તારમાં ફોર્મ નં -૭ ના વ્યાપક દુરુપયોગ ખોટી માહિતી નકલી સહી સોફ્ટવેર આધારિત ષડયંત્ર તથા ભારતના સંવિધાન અને ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 હેઠળ ગંભીર ગુનાઓ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા બાબતે વિરમગામ નાયબ કલેકટર ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી

3
219 views

Comment