logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

છેલ્લા 10 વર્ષમાં દેશમાં 93000 શાળાઓ બંધ કરવામાં આવી!!

કેન્દ્ર સરકારે તેનાએક રિપોર્ટમાં લોકસભામાં જાહેર કરેલ છે કે છેલ્લા 10 વર્ષમાં 93,000 સરકારી શાળાઓ બંધ કરવામાં આવી છે જેથી હવે પ્રશ્ન એ થાય છે એ જો આટલી બધી શાળાઓ બંધ થઈ હોય તો પછી ગરીબ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના બાળકો ક્યાં ભણવા જશે? કહેવાનો અર્થ એ છે કે સરકારને ગરીબો ભણે તેમાં રસ નથી પરંતુ મજૂરી કરે તેમાં રસ છે જો શિક્ષણ મેળવી આગળ આવે તો જાગૃતિ આવે માટે ગરીબ ભલે રહી જેવી નીતિ અપનાવી છે ખાનગી શાળાઓ દ્વારા જે લોકો શિક્ષણ લઈ રહ્યા છે તે ઉચ્ચ વર્ગના છે જેથી તેમનો વિકાસ થવાનો જ્યારે ગરીબ વર્ગના બાળકો શિક્ષણ છોડવા મજબૂર બનશે સરકાર આ બાબતે શું પોલીસી બનાવે છે તે જાહેર થઈ ગયું છે

12
2084 views

Comment