Viramgam Demolation
વિરમગામ નગરપાલિકા તંત્ર એ સરકારી જગ્યાએ બનાવેલા ગેરકાયદે દબાણ તોડી પાડ્યા
વિરમગામ શહેર ના પૌરાણિક રોકડીયા હનુમાન મંદિર -APMC માર્કેટયાર્ડ સામે આવેલ 3 રહેણાંક મકાન સહિત 5 ઓરડી ના પાકા બાંધકામો ના દબાણો દૂર કરાયાવિરમગામ નગરપાલિકા તંત્ર એ JCB મદદથી ગેરકાયદેસર રહેણાંક મકાન ના દબાણો દૂર કર્યા.