સરકાર 1 4 2026 થી 18 પ્રકારના ડોક્યુમેન્ટ ઓનલાઇન આપશે!! પણ એનો પ્રોસેસ માટે અરજ દા રે આવવું તો પડશે??
રાજ્ય સરકારની જાહેરાત મુજબ અરજદારોને હવેથી 18 પ્રકારના સર્ટિફિકેટ ઓનલાઇન આપવામાં આવશે પરંતુ ઓનલાઇન સર્ટીફીકેટ મેળવવા માટેની એ પ્રક્રિયા છે એના માટે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી મતલબ એ થયો કે તેના માટે તો તેણે તાલુકા મથકે પ્રાઇવેટ કોમ્પ્યુટર ઓપરેટર પાસે જવું પડશે જો તે પ્રાઇવેટ કોમ્પ્યુટર પાસે કામ કરાવશે તો ઉપરથી ઉઘાડી લૂંટ ચલાવશે અને અરજદારને ધરમ ધક્કા છે જ્યારે સીએસસી સેન્ટર તેમજ તાલુકા કચેરીએ ત્યારે પ્રક્રિયા માટે આવું તો પડે તો પછી આ બધી જાહેરાતો કરીને અરજદારને શું ફાયદો થવાનો છે માત્ર ઓનલાઇન આપવાથી તેની મુશ્કેલી દૂર થવાની નથી પરંતુ ઉપરથી તેની તકલીફમાં વધારો થશે કે કેમકે પૂરતી માહિતી વગર ધક્કા તો થવાના છે અને એ લોકો ઓનલાઈન કામ કરે છે તેમને ફાયદો થવાનો છે આવા ડોક્યુમેન્ટ માત્ર ઓનલાઈન મળે તેથી કોઈ ફાયદો નથી સમગ્ર પ્રક્રિયા માટે તેણે ધક્કા તો ખાવા જ પડશે સરકારી જાહેરાત સર્વર ડાઉન વગરની હોય અને પૂર્તિ માહિતી આપવામાં આવે તો જ અસરકારક સાબિત થશે