logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

*કરછ જિલ્લાના દિવ્યાંગોને જી.કે જનરલ હોસ્પિટલ ભુજ દિવ્યાંગ સર્ટિફિકેટ મળવા મુશ્કેલી*



જગદીશ દવે | દેશલપર (ગુંતલી)

ભુજ જી કે જનરલ હોસ્પિટલ અંદર દિવ્યાંગ ભાઈબહેનો ને દિવ્યાંગ સર્ટિફિકેટ માટે સિવિલ સર્જનની ઓફીસમાં દિવ્યાંગોને બહૂ તકલીફ થાય છે અને સિવિલ સર્જનની ઓફીસમાં જે જવાબદાર હોય છે તે દિવ્યાંગોને વ્યવસ્થિત જવાબ નથી આપતા અને લાઇનમાં ઊભો રહેવાનું કહે છે લાઈન બહુ ઘણી હોય છે જેમાં વધારે મેડિકલ પિકનિક વાળા આવે છે એટલે પાંચ નંબરની બારી છે જેની અંદર સિવિલ સર્જન સાહેબ હોતા જ નથી જે ચાર્જ માં ગાંધીધામ મધ્યે હોય છે માટે દિવ્યાંગોને બહુ મુશ્કેલી પડે છે દિવ્યાંગોને સહાય માટે કે અન્ય કામકાજ માટે દિવ્યાંગ સર્ટિફિકેટ મેન આધાર ડોક્ટર સર્ટિફિકેટ જ છે એના કારણે દિવ્યાંગોને બહુ મુશ્કેલી પડે છે પાંચ નંબરની બારી માં જે બેસે છે તે મનમાની કરે છે દિવ્યાંગ દ્રારા એવું જાણવા મળ્યું જે 50 - 50 રૂપિયા આપે એનું કામ જલ્દી થઈ જાય અને એની અંદર ઓફિસમાં બોલાવીને કામ થાય અને દિવ્યાંગો લાંબી લાઈનમાં ઊભું રહેવું પડે છે એવું સ્પષ્ટ આ તસવીર દેખાય છે અને જે સર્ટિફિકેટ રીન્યુ કરાવવા માટે જે ઓટોમેટીક ડોક્ટર 36 નંબરનું તેમજ 105 માં આંખ વિભાગમાં દિવ્યાંગોને બહુ હેરાનગતિ કરે છે એવું જાણવા મળે છે અને અમારી કચ્છ જિલ્લાના દિવ્યાંગો ની માંગ છે કે અમને અલગથી એક ઓફિસ રાખવામાં આવે અને અમારું કામ જલ્દી થાય એવી અમારી માંગ છે તેવું કરછ જીલ્લા દિવ્યાંગ મંચના પ્રમુખ માલશી માંતગ જણાવ્યુ હતુ

31
1897 views

Comment