logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

રુદ્રા ડિઝાઇન એકેડેમી – એમ્બ્રોઇડરી ડિઝાઇન શીખવાની સુવર્ણ તક

સુરત શહેરમાં આવેલ રૂદ્રા ડિઝાઇન એકેડેમી દ્વારા એમ્બ્રોઇડરી ડિઝાઇનનો ખાસ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. આજના સમયમાં મહિલાઓ અને યુવાઓ માટે ઘરે બેસીને કમાણી કરવાની ઉત્તમ તક છે. આ કોર્સ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોફેશનલ ડિઝાઇનિંગ શીખવાડવામાં આવશે જેથી તેઓ આત્મનિર્ભર બની શકે.
આ એકેડેમીમાં મલ્ટી ડિઝાઇન, સિક્વિન ડિઝાઇન, બીડ્સ ડિઝાઇન અને ઝરદોશી ડિઝાઇન જેવી ખાસ ડિઝાઇનનું પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપવામાં આવે છે. શરૂઆતથી એડવાન્સ લેવલ સુધી સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે. અનુભવી ટ્રેનર દ્વારા લાઇવ પ્રેક્ટિકલ સાથે શીખવાડવામાં આવે છે જેથી વિદ્યાર્થી ઝડપથી ડિઝાઇન શીખી શકે.
કોર્સ પૂર્ણ થયા બાદ કામ માટે માર્ગદર્શન પણ આપવામાં આવશે. ખાસ કરીને મહિલાઓ અને યુવતીઓ માટે આ કોર્સ ખૂબ ઉપયોગી સાબિત થશે. સીટ મર્યાદિત હોવાથી રસ ધરાવતા ઉમેદવારોને વહેલી તકે એડમિશન લેવા વિનંતી કરવામાં આવે છે.
વધુ માહિતી અને એડમિશન માટે સંપર્ક કરો:
રુદ્રા ડિઝાઇન એકેડેમી
📞 97142 38736
📍 1068 IFM માર્કેટ, સીતાનગર ચાર રસ્તા, સુરત
ડિઝાઇન શીખો – આત્મનિર્ભર બનો – ઘરે બેસીને કમાણી કરો

11
705 views

Comment