JCBમાં અનોખો વરઘોડો નીકળ્યો: ફૂલોથી શણગારેલા
દાહોદમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં વરરાજા ફૂલોથી શણગારેલા JCB મશીનના પાવડામાં (bucket) બેસીને વહુ લેવા માટે જાન જોડીને નીકળ્યા હતા. મશીનનો ઉપયોગ કરીને આ અનોખી વરઘોડો આસપાસના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો, જેની વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે