ગામ. આંસુદરીયા તાલુકો શહેરા જીલ્લો પંચમહાલ ના વતની ચારેલ પ્રવીણભાઈ માનસિંગભાઈ પગપાળા માર્ચ મહિનામાં અખંડ જ્યોત લઈ રણુજા સુધીની
ગામ. આંસુદરીયા તાલુકો શહેરા જીલ્લો પંચમહાલ ના વતની ચારેલ પ્રવીણભાઈ માનસિંગભાઈ પગપાળા માર્ચ મહિનામાં અખંડ જ્યોત લઈ રણુજા સુધીની યાત્રા ચાલતા ખુલ્લે પગે કરવાના છે તો તેમની મનોકામના પરી પૂર્ણ થાય તેવી રામાપીર ને પ્રાર્થના
અપાર કૃપા મેળવવા નવ નેજાધારી રામદેવપીર ની અનોખી રીતે દીવો પ્રગટાવી ને લઈ જનાર શહેરાતાલુકાના પ્રથમ દેવભક્ત પંચમહાલ આસુંદરિયા ગામના વતની પ્રવીણભાઈ માનસિંગભાઈ ચારેલ પગપાળા રણુજા ચાલતા અખંડ જ્યોત લઈ માર્ચ મહિનામાં જવા રવાના થવાના છે તો તેમની મનોકામના પરિપૂર્ણ થાય એવી દેવ રામાપીર ને પ્રાર્થના