સાત વર્ષ સુધીના સજાપાત્ર ગુનામાં ધરપકડ અપવાદ છે, નિયમ નથી
જો કોઈ વ્યક્તિ ગુનો કરે છે તો સામાન્ય રીતે પોલીસ તેની ધરપકડ કરે છે પરંતુ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ જો વ્યક્તિ સાત વર્ષ સુધીની સજાપાત્ર ગુનામાં પોલીસ ધરપકડ કરી શકતી નથી પરંતુ અપવાદરૂપ કિસ્સામાં શક્ય છે જો પોલીસે આવા કિસ્સામાં કાયદાકીય કામગીરી કરવાની થાય તો તેને બી એન એસ એસ ની કલમ 35 (૩) હેઠળ નોટિસ આપવી ફરજિયાત છે પોલીસ પૂછપરછ માટે સીધી ધરપકડ કરી શકતી નથી તેનો અર્થ એવો થાય કે સાત વર્ષ સુધીના સજાપાત્ર ગુનામાં ધરપકડ અપવાદ છે નિયમ નથી જેને લઈને હવેથી પોલીસે સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈનનુ પાલન કરવું જોઈએ