logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

Gujarat મા Election ની પૂર્વ તયારી

બધી જ Party ઓ એ ઉમેદવાર નક્કી કરી લીધા છે.
ખાસ વાત એ છે કે દિલ્હી થી શરૂ થયેલ AAP PARTY એ થોડા વર્ષો મા GUJARAT ની આમ જનતા એ આવકારો આપ્યો છે.
હવે AAP PARTY એ GUJARAT ની બધી બેઠક પર ઉમેદવાર ઉભા રાખવાના છે.
જોઈએ લોકો ત્રીજો વિક્લપ શોધી રહ્યા એ જોવાનું રહ્યું.

0
1673 views

Comment