લાલચ નહિ, સાવચેતી અપનાવો – અને ફ્રોડથી બચો!
🏠 "ઘરબેઠાં હજારો રૂપિયા કમાવા માંગો છો?"
એવું કહીને આજે ફેક એપ્લિકેશનો અને ટેલીગ્રામ-વૉટ્સએપ ગ્રૂપ મારફતે લોકો સાથે સાયબર ફ્રોડ થઈ રહ્યો છે.
📌 લોકો પહેલા રોજના ₹200-₹500 કમાઈ છે અને પછી રૂપિયા વિથડ્રો કરતા સમયે "મેમ્બરશીપ ચાર્જ", "પ્રિપેઇડ ટાસ્ક ચાર્જ" કે "વિથડ્રો ચાર્જ" ના નામે રૂપિયા ગુમાવી બેસે છે.
⚠️ ધ્યાન રાખો:
✔️ ઘરબેઠાં રૂપિયા કમાઈ આપવાની લાલચ આપતી કોઈ પણ અજાણી એપ્લિકેશન ડાઉનલોડ ન કરો.
✔️ વોટ્સએપ અને ટેલીગ્રામ પર પેઇડ ટાસ્ક/રેફરલ ઇન્કમની કમાણીના નકલી વાયદાઓથી બચો.
💡 યાદ રાખો:
સોશીયલ મીડિયા પર ઘરબેઠાં રૂપિયા કમાઈ આપવાના વાયદાઓ એક પ્રકારનો સાયબર ફ્રોડ છે.
📞