કાળઝાળ ગરમીમાં નાની બાળકી ઓ એ રમઝાન માસ ના 30 રોજા પુરા કરયા.
સુજનપટેલ
નાની ઉંમરે ઈબાદતનો અનોખો જુસ્સો, પરિવાર અને સમાજમાં ખુશીનો માહોલ; ખાસ દુઆ સાથે ઉજ્જવળ ભવિષ્યની પ્રાર્થના
હથોડા ગામની નાની બાળકી ઓ ફાતેમા સઈદ કાઝી 9 વષૅ અને કુલસુમ સઇદ કાઝી 7 વર્ષ કાળઝાળ ગરમીમાં રોઝા રાખી સાથે સ્કુલ અને મદેશા ના ભણતર નુ પણ પુરુ ધ્યાન રાખયુ હતું અત્રે ઉલ્લેખનીય છે કે આ બંને છોકરીઓ સતત ત્રણ વર્ષથી પૂરા ત્રીસ રોજા રાખે છે આજે 30 રજા પૂરા થતા પરિવાર તરફથી તેમને ફૂલહાર કરીને ખુશી વ્યક્ત કરી હતી
“બાળકોમાં નાનપણથી જ આવા ધાર્મિક સંસ્કારો અને સંયમ કેળવાય તે સમાજ માટે ગૌરવની વાત છે."