logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

આજ રોજ રાજકોટ તાલુકા ભાજપ પરિવાર દ્વારા શ્રી રામજી મંદિર, રતનપર ખાતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના લોકપ્રિય કાર્યક્રમ “

આજ રોજ રાજકોટ તાલુકા ભાજપ પરિવાર દ્વારા શ્રી રામજી મંદિર, રતનપર ખાતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના લોકપ્રિય કાર્યક્રમ “મન કી બાત” ને સૌ કાર્યકર્તાઓ સાથે મળીને સાંભળવાનો કાર્યક્રમ યોજાયો હતો।

આ પ્રસંગે કાર્યકર્તાઓમાં રાષ્ટ્રભાવના અને સેવા ભાવના વધુ મજબૂત બને તે માટે પ્રેરણાદાયક વિચારો પ્રાપ્ત થયા હતા. પ્રધાનમંત્રીશ્રીએ દેશના વિકાસ, સમાજસેવા અને જનજાગૃતિ અંગે વ્યક્ત કરેલા વિચારો સૌ માટે માર્ગદર્શક સાબિત થયા।

કાર્યક્રમ બાદ સૌ સાથે સ્નેહભર્યું ટિફિન બેઠક નું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા, આવનારા કાર્યક્રમો અને ચૂંટણીલક્ષી આયોજન અંગે સકારાત્મક ચર્ચા કરવામાં આવી।

આ સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો।

0
69 views

Comment