logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

(૧૧૨ જનરક્ષક બની દેવ દૂત )

(૧૧૨ જનરક્ષક બની દેવ દૂત )
ડુંગર ગામ ના ડોળિયા રોડ ઉપર 𝖡𝗂𝗄𝖾 સવાર નિસાથે નીલગાય અથડાતા 𝖻𝗂𝗄𝖾 સવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ.
ઘટના સ્થળ ની માહિતી મળતાજ ૧૧૨ જનરક્ષક ની ટીમ પાયલોટ સરફરાઝભાઈ કુરેશી તથા પોલીસ કર્મી કનુભાઈ મોભ બંને ઘટના સ્થળે તુરંત પોચી ને લોહી લુવાન આદમીની હાલત જોઈ ને પ્રાથમિક સારવાર ચાલુ કરી હતી
બાદ ૧૦૮ ને કોલ કરીને તુરંત તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો

65
356 views

Comment