logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમારે ઉમેદવારી ફોર્મ ભર્યું.. .. તા. ૦૪/૦૪/૨૦૨૬

......૧૧૧-ઉમરેઠ વિધાનસભા ની પેટાચૂંટણી -૨૦૨૬
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું
111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમારે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
આ સમયે તેમની સાથે આણંદના સાંસદ મિતેશભાઇ પટેલ, પ્રભારી પ્રદિપસિંહ જાડેજા, અને મંત્રી શ્રી સંજયસિંહ મહીડા, માનનીય મંત્રીશ્રી રમણલાલ સોલંકી અને પૂર્વ સાંસદ શ્રી લાલસિંહ વડોદિયા, પૂર્વ સાંસદ શ્રી દિલીપભાઈ પટેલ,જીલ્લા ભાજપના પ્રમુખ સંજયભાઈ પટેલ, અને ખુબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને લોકો હાજર રહ્યા હતા.. ........

18
481 views

Comment