logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

હેડલાઈન: હોર્મુઝ સ્ટ્રેટથી કતારના LNG જહાજોને લીલી ઝંડી – વૈશ્વિક ગેસ સપ્લાઈમાં મોટી રાહત

હેડલાઈન:-
ઈરાન દ્વારા યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે પણ એક સકારાત્મક પગલું લેવામાં આવ્યું છે. પ્રથમ વખત કતારના બે LNG ગેસ ભરેલા જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણય વૈશ્વિક ઊર્જા ક્ષેત્ર માટે રાહતનો શ્વાસ સાબિત થયો છે.

7
330 views

Comment