logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

માનનીય શ્રી રાજ્યકક્ષાના મંત્રી, કાયદો અને ન્યાયતંત્ર ,ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતો શ્રી #કૌશિકભાઇ વેકરીયા સાહેબ દ્વારા શુભકામના

માનનીય શ્રી રાજ્યકક્ષાના મંત્રી, કાયદો અને ન્યાયતંત્ર ,ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતો, શ્રી #કૌશિકભાઇ વેકરીયા સાહેબ દ્વારા શુભકામના આપતો પરિપત્ર મોકલવામાં આવ્યો જેમાં પોતાનો અભિપ્રાય ,અને લોકાપર્ણ પ્રસંગે ઉપસ્થિત રહેવાની ઈચ્છા હોવા છતાં સરકારશ્રી ના કાર્યક્રમો આવી જતા ઉપસ્થિત ન રહી શક્યા તેવી લાગણીને વ્યક્ત કરે છે...
આપશ્રી નો ખૂબ ખુબ આભાર.... આપે જે અમારી નવી શાખા બદલ શુભકામના આપી તે બદલ.... આપના કામકાજ ની વ્યસ્તતા હોવા છતાં આપે જે શુભકામના આપતો પરિપત્ર મોકલ્યો છે તે બદલ અમે આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.
આપના પ્રોત્સાહક શબ્દો અમારા માટે પ્રેરણારૂપ છે

199
1431 views

Comment