logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ઢોંસા નું બહારથી લાવેલ ખીરું ખાવાથી એક ઘરના બે બાળકનું મૃત્યુ

ખીરું એ ગૃહ ઉદ્યોગ કે ઘર માંથી બનાવાય અને preservetive નાખી દુકાન મા પાંચ દિવસ રહે છે. એમાં ઈડલી, ઢોકળા, ઢોંસા નું ખીરું હોઈ. ઘરે બનાવો તો આખો દિવસ આથો આવવા રાખવું પડે. બઝાર નું ખીરું દિવસ જતા બેક્ટેરિયા અને બિન ખાદ્ય બનતું જાય.
બે બાળકો ના મૃત્યુ ના report મા ઊંઘ ની દવા હોવાનું જાણવા મળ્યું છે.
આવા Liquid ખીરા ખાવા ના જોઈએ.
એકાદ ઘટના બાદ બધું India મા AS IT IS હોઈ છે.

0
6 views

Comment