logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

સગર રજપુત બેલડીયા (પરમાર) મૂળ શાખ - પરમાર ગામ શાખ - બેલડીયા ગૌત્ર - વશિષ્ઠ શાખા - ત્રીપ્રવર માધ્યથની સગર રાજવી વેદ - યજુર્વેદ વંશ - અગ્નીવંશ

⚔️ સગર રજપુત બેલડીયા (પરમાર) ⚔️

━━━━━━━━━━━━━━━━━━
🛡️ મૂળ શાખ - પરમાર
🛡️ ગામ શાખ - બેલડીયા
🛡️ ગૌત્ર - વશિષ્ઠ
🛡️ શાખા - ત્રીપ્રવર માધ્યથની
🛡️ સગર રાજવી વેદ - યજુર્વેદ
🛡️ વંશ - અગ્નીવંશ
━━━━━━━━━━━━━━━━━━

🏹 આપણા સુરાપુરા દાદાઓ 🏹

⚜️ હાપાબાપા સુરાપુરા
⚜️ રાયમલબાપા સુરાપુરા
⚜️ ભારમલબાપા
⚜️ પુંજાબાપા
⚜️ જગાબાપા
⚜️ અમયાબાપા
⚜️ લીંબાબાપા
⚜️ માંડણબાપા
⚜️ જુઠાબાપા (લાછુબા)
⚜️ આંબાબાપા (ફૂલબા) સુરાપુરા

━━━━━━━━━━━━━━━━━━
🌺 વિસ ભુજાળી માં નું વરદાન 🌺

“તે એવું દિકરા આંબા તને કરું આભે અમર,
ત્રણ ધાર વિના મોત ના તારું.”
━━━━━━━━━━━━━━━━━━

⚔️ ઈતિહાસ ⚔️

પરમાર રજપૂતો દ્વારા રાણપુર પાસે આવેલ
બેલા ગામના તોરણ બાંધી ગામ વસાવવામાં આવ્યું હતું.
ત્યારબાદ તેઓ બેલડીયા શાખે ઓળખાણા.

સુરાપુરા શ્રી આંબાબાપાની ખાંભી દેરડી
(કુંભાજી) નજીક આવેલ ગામ બાદલપરમાં સ્થિત છે.

━━━━━━━━━━━━━━━━━━

📜 નોંધ 📜

આ માહિતી બેલડીયા પરિવારના સુરાપુરા
દાદા શ્રી આંબાબાપા વિશેની છે,
જે કળગુરુ વહિવંચા બારોટદેવ
કવિ શ્રી રાજેન્દ્રસિંહજી બારોટ
અમદાવાદ (કર્ણાવતી) ના ચોપડે થી
મળી આવેલ છે.

210
3971 views

Comment