હેડ લાઈનો ન્યુઝરાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કચેરી ખાતે શુભેચ્છા મુલાકાત કરી, અને પ્રમુખશ્રી નિયુક્ત થવા બદલ અભિનંદન પાઠવ્યા,
રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કચેરી ખાતે શુભેચ્છા મુલાકાત કરી, અને પ્રમુખશ્રી નિયુક્ત થવા બદલ અભિનંદન પાઠવ્યા, જે બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો અને તેમના વિભાગની માહિતી મેળવી.