logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

અમદાવાદમાં ગેરકાયદેસર વૃક્ષકાપ પર કડક કાર્યવાહીની ભલામણ

અમદાવાદ: શહેરમાં ગેરકાયદેસર કે મંજૂરી વગર કપાતા વૃક્ષોને અટકાવવા મેયર રાજ્ય સરકારને ભલામણ કરશે કે આવા કેસોમાં ફોજદારી કાર્યવાહી કરવામાં આવે. હાલ ગેરકાયદે વૃક્ષકાપ કરનારાઓ સામે માત્ર દંડની જ નહીં પરંતુ કાયદાકીય કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી રહી છે.

આ વર્ષે અમદાવાદમાં કુલ 2198 વૃક્ષો ગેરકાયદેસર કપાયા હતા, જેમાં કોર્પોરેશન દ્વારા ₹17.94 લાખનો દંડ વસુલાયો છે. સૌથી વધુ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 1856 વૃક્ષો કાપાયા હતા અને ત્યાં ₹12.87 લાખનો દંડ વસુલાયો છે. શહેરમાં આગામી સમયમાં વધુ 6 લાખથી વધુ વૃક્ષો વાવવાના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને આ પગલાં લેવામાં આવ્યા છે.

0
0 views

Comment