logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

હેડ લાઈનો ન્યુઝ Aima media ભુજમાં કાર્યરત બાલકૃષ્ણ ટાયર્સ (BKT) પ્લાન્ટની મુલાકાત લઈને સુવિધાજનક મેન્યુફેક્ચરિંગ એકમોનું નિરીક્ષણ કર્યું.

ભુજમાં કાર્યરત બાલકૃષ્ણ ટાયર્સ (BKT) પ્લાન્ટની મુલાકાત લઈને સુવિધાજનક મેન્યુફેક્ચરિંગ એકમોનું નિરીક્ષણ કર્યું.

આ પ્લાન્ટ ભારતની અગ્રણી ઑફ-હાઈવે ટાયર ઉત્પાદક કંપનીનો એક વિશાળ અને અત્યાધુનિક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે.

અહીં દર વર્ષે હજારો મેટ્રિક ટન ટાયરના ઉત્પાદન સાથે વિશ્વના અનેક દેશોમાં નિકાસ કરવામાં આવે છે.Dheanoj sagar

3
431 views

Comment