logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગ તરફથી ઈસ્ટ ઝોન -એ (વરાછા ઝોન-એ) લિંબાયત ઝોન (પાર્ટ) વિસ્તારમાં પાણી પુરવઠા અંગેની અગત્યની જાહેરાતઅને

સુરતના શહેરીજનોને સુરત મહાનગરપાલિકા ધ્વારા અપાતી તમામ સેવાઓ શ્રેષ્ઠત્તમ કક્ષાની મળી રહે તે માટે સુરત મહાનગરપાલિકા હર હંમેશ કટીબધ્ધ છે. ઈસ્ટ ઝોન – એ (વરાછા ઝોન-એ) વિસ્તારમાં આવેલ મગોબ (E-3) જળ વિતરણ મથક ખાતે DGVCL દવારા તા.૦૨/૦૬/૨૦૨૬ ના રોજ સવારે જેટકો (GETCO), ૬૬ કે.વી પુણા સ્ટેશન નું પ્રી-મોનશુન મેન્ટેનન્સ ની કામગીરી કરવા માટે શટ-ડાઉન (પાવર સપ્લાય બંધ) કામગીરી હાથ ધરવામાં આવનાર છે. સદર કામગીરી સવારે ૦૭.૦૦ કલાક થી બપોરના ૦૩.૦૦ કલાક સુધી હાથ ધરવામાં આવનાર છે. જેની નીચે મુજબ વિસ્તારને અસર થશે.

ઈસ્ટ ઝોન-એ (વરાછા ઝોન-એ) અને લિંબાયત ઝોન (પાર્ટ) વિસ્તારમાં ઓવરહેડ ટાંકી ESR- E- 6 (Elevated Storage Reservoir) [TP no. 20{P}, Puna Area], શિવનગર, ઈશ્વરનગર, કૈલાસનગર ચામુંડા નગર, બાલ મુકુંદ, અર્જુન નગર,શ્રીનાથ નગર, સુર્ય નગર,ગુરૂ કૃપા, કબીર નગર,ઋક્ષમણી સોસાયટી, શીવાજી નગર, અંબીકા સોસાયટી,નારાયણ નગર, અશોક વાટીકા, સંગમ નગર, ઠાકોર દ્વાર સોસાયટી,રાજેશ્રી, ખોડીયાર નગર સોસાયટી,લક્ષ્મી નગર, ગુરૂ કૃપા સોસાયટી,ભગવતી નગર, હસ્તીનાપુર સોસાયટી, સક્રતા સોસાયટી,મારૂતી નગર સોસાયટી તથા વોટર સપ્લાયને લાગુ અન્ય તમામ સોસાયટી. ESR- E- 7 [TP no. 17{P}, TP.no. 12 {P}, TP.no.60 {P} શિવનગર, ઈશ્વરનગર, કૈલાસનગર, અંબીકાનિકેતન,આશીર્વાદ સોસાયટી ભયાનગર, કૃષ્ણનગર સોસાયટી, ગુરુનગર સોસાયટી, કાલાપુલ, લક્ષ્મણનગર વિગેરે સોસાયટીઓ તથા વોટર સપ્લાયને લાગુ અન્ય તમામ સોસાયટી4 ESR- E- 8 [TP no. 11{P}, TP.no. 20{P}, Puna Gamtal Area], શિવનગર, ઈશ્વરનગર, કૈલાસનગરપુણા ગામતળ, નંદનવન સોસાયટી, દિપમાલા એપા., આશા નગર, અમરધામ એપા, અંજની એપા., શીવનગર એપા., ગાયત્રી સોસાયટી, સીતાનગર સોસાયટી, માત્રુશક્તિ સોસાયટી, દાનગીગેવ સોસાયટી, શાંતી નગર, સત્યનારાયણ સોસાયટી, અંજની સોસાયટી, કૃષ્ણ પાર્ક, હરેકૃષ્ણ સોસાયટી, સુર્યનગર સોસાયટી, મારૂતી નગર સોસાયટી,કલ્યાણ નગર,કૃષ્ણ નગર, શાંતી નગર, વલ્લભનગર, શંકર નગર, અર્જુન નગર, પુષ્પા નગર, અભય નગર વિગેરે સોસાયટીઓ તથા વોટર સપ્લાયને લાગુ અન્ય તમામ સોસાયટી. ESR- E- 9 [TP.no 17 {P}, TP. no.60{P} ] શિવનગર, ઈશ્વરનગર, કૈલાસનગર વિગેરે સોસાયટીઓ તથા વોટર સપ્લાયને લાગુ અન્ય તમામ સોસાયટી., ESR- E- 9A [TP.no 53 {P}, TP. no.64{P}, Gamtal Magob Area], રેશમા રો-હાઉસ, શિવાંજલી રો હાઉસ, શિવધારા રો-હાઉસ, સહજ રો-હાઉસ, સજાવત બંગલોઝ, શુભ રેસીડન્સી, ખુશી બંગ્લોઝ, શાંતિ વિહાર, દેવી કૃપા સોસાયટી, મહાવીર નગર, દર્શન રેસીડન્સી, વકીલ વાડી સ્પોર્ટસ ક્લબ વોટર સપ્લાયને લાગુ અન્ય તમામ સોસાયટી વિગેરે ESR- E- 10 [T.P.no. 11 & 12]4મુક્તિધામ સોસાયટી ,બંગલા ટાઈપ વિક્રમ નગર ૧ ૨ ૩ ૪, સંતોષીનગર ,ચામુંડા નગર, ઈશ્વર નગ,ર શ્રીનાથજી સોસાયટી, બજરંગ નગર, ગંગાનગર, કૈલાશધામ, સોસાયટી, રણુજા ધામ સોસાયટી, રાધાસ્વામી નગર, લક્ષ્મીપાર્ક, સંસ્કારધામ સોસાયટી, કિર્તીધામ સોસાયટી, તથા વોટર સપ્લાયને લાગુ અન્ય તમામ સોસાયટી :DF8" l;8L [TP.no. 53] ધનવર્ષા સોસાયટી, જયવીર સોસાયટી, કૌશલ દર્શન સોસાયટી, મહેન્દ્ર પાર્ક, રંગીલાપાર્ક, શિવ રો હાઉસ, સુભાષનગર, વસંતજી પાર્ક,વૃંદાવન પાર્ક,સુમન સંગીની, સ્વાગત કોમ્પ્લેક્સ, શંખેશ્વર કોમ્પલેક્ષ, પ્રમુખશ્રી ડોક્ટર હાઉસ, તુલસી કૃપા આર્કેડ, શુભમ રેસીડેન્સી, શુભમ એવન્યુ, ઓમ કમલેશ વિનાયક રેસીડેન્સી, સિલિકોન પાર્ક, સિલિકોન વ્યુ, તથા વોટર સપ્લાયને લાગુ અન્ય તમામ સોસાયટી. ના વિસ્તારમાં તથા સપ્લાયને લાગુ તમામ સોસાયટીઓનો પાણી પુરવઠો તા.૦૨/૦૬/૨૦૨૬ ના રોજ બંધ રહે/ ઓછા પ્રેશરથી/ઓછા જથ્થામાં મળવાની શક્યતા છે. જેની જાહેર જનતાએ નોંધ લઈ જરૂરીયાત મુજબનો પાણી પુરવઠો સંગ્રહ કરી તેને બચત પૂર્વક ઉપયોગ કરવા વિનંતી. નાગરીકોને પડનાર અગવડ બદલ આથી દિલગીરી વ્યકત કરવામાં આવે છે તથા નાગરીકોને સહકાર આપવા વિનંતી છે.

8
336 views

Comment