logo

હમણાં જે થોડાક સમયથી સોશિયલ મીડિયામાં #ગીર #સોમનાથ_જિલ્લાના_કોડીનાર_તાલુકાના_આલીદર ગામ ના રહેવાસી #વ

હમણાં જે થોડાક સમયથી સોશિયલ મીડિયામાં #ગીર #સોમનાથ_જિલ્લાના_કોડીનાર_તાલુકાના_આલીદર ગામ ના રહેવાસી #વિવાન ભાઈ અશોક ભાઈ વાઢેર નાનકડા બાળકને #SMA-1   #સ્પાઈન_મસ્ક્યુલર_એટ્રોફી_નામની ગભીર બિમારી થી પિડીત છે  એક અઢી માસ ના દીકરાને મેડીકલ ટ્રીટમેન્ટ માટે 16 કરોડ  ના #ઇન્જેક્શન માટે જેટલી માતબર રકમની જરૂર છે ધ્યાનમાં રાખીને સુરત મા રહેતા ફ્રેન્ડ સર્કલ એમની ટીમ ભેગા મળી કામરેજ રોડ ઉપર ઊભા રહીને #વિવાન માટે ફુલ નહિ તો #ફુલની_પાંખડી આપે એવા નિર્ધાર સાથે આજે  #ટીમ સાથે ગરમીમાં ઊભા રહીને લોકફાળો એકઠો કરવાની   કયાવત હાથ ધરવામાં આવી  તયારે #વાહનચાલકો_કઈક ને #કઈક  દાન  કર્યું સાથોસાથ #પોલીસ કર્મચારીઓએ સરકારી કર્મચારીઓએ #દુકાનદારોય ખુબ જ સરસ યોગદાન આપ્યું છે ત્રણ થી ચાર કલાક મા ૧૨૦૦૦ થી ૧૩૦૦૦ હજાર રૂપિયા ભેગા કર્યા છે બે થી ત્રણ દિવસમાં વિવાના માતા-પિતા ને રૂબરૂ જઈ આપવામાં આવશે અથવા બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે અને સૌ મિત્રોને વિનંતી કે આપના જિલ્લામાં તાલુકામાં ગામ અને શહેરમાં અભિયાનમાં જોડાઈને મદદરૂપ થવા વિનંતી  કરવામાં આવી હતી સાથે મિત્રો
 #ચોહાણ જીતુ ભાઈ
 #પરમાર જેસુંગ ભાઈ
  #ચતરાડીયા પરેશ ભાઈ
 #પરમાર મુકેશ ભાઈ
#ગલચર પરવીન ભાઈ
#ગલચર શ્રવણ
#ડાભી કરણ
#પરમાર ગોવિંદ
#ચિરાગ પરમાર
 #ગલચર ભરત
#ચૌહાણ ભરત
#ચતરાડીયા મેંદર

મિત્રો સાથે રહી સહકાર આપ્યો હતો...🙏🏻

42
14740 views
  
14 shares