logo

ગુજરાત સરકાર પાંચ વર્ષ પુરાં કર્યા જેની ઉજવણી ખર્ચે થય રહી છે તેના વિરુદ્ધ માં કાર્યક્રમ યોજાયો

ગુજરાત સરકાર પાંચ વર્ષ પુરાં કર્યા જેની ઉજવણી સરકારી ખર્ચે કરી રહી છે તેના વિરુદ્ધ માં કાર્યક્રમ યોજાયો મેંદરડા શહેર અને જિલ્લાના કોંગ્રેસ ના કાર્યકરો દ્વારા બસસ્ટેન્ડ સામે જલારામ પેટ્રોલિયમ ખાતે વિરોધ દર્શાવ્યો હતો આ તકે જીલ્લા પ્રભારી હરીભાઇ પટેલ, મનોજભાઈ જોષી, ધીરુ ભાઈ કુંભાણી, મનસુખ કોટડીયા, વગેરે સહીત ના ઓ દ્વારા અનેક લોકો એ મુખ્ય મંત્રી વિજય રુપાણી સહીત ના ઓ સામે સુત્રો ચાર કરી મુખ્ય માર્ગો પર વોક આઉટ કરેલ હતુ લૅ: ફોટો- કમલેશ મહેતા મેંદરડા ૯૯૨૪૩-૯૦૩૦૫

0
20164 views